-
What you were to all of us – by Rakesh Upadhyay
This post is about my dad (N. N. Upadhyay) પરમ પૂજ્ય કાકા, એક એવું વ્યકિતત્વ જે માત્ર શબ્દો થી વર્ણવવું કપરું છે. એમને યાદ કરતા જ યાદ આવે એમનું ખુમારી સ્વાધીનતા અને હિંમત થી ભરપુર ઉદાહરણરૂપ જીવન. એમના ફિલ્ડ ની ભાષા માં કહું તો એમના જીવન માં માથા થી પગ સુધી એક અર્થીંગ નો તાર…
-
1 month without you, Dad
This post is about my dad (N. N. Upadhyay) It has been one month since you are not around and we miss you everyday, even the smallest of the paper or document I required was with you. Now there is no one to make those sweet homeopathic medicines, No one to watch those South Indian…